ખેતીનો આખો હિસાબ, તમારી ભાષામાં. Your whole farm's accounts, in your language. ખર્ચ, વેચાણ, મજૂરી અને ભાગિયાનો હિસાબ. ડાયરીની જેમ લખો, સરવાળો એપ કરે. Costs, sales, wages and sharecropping. Write it like your diary; the app does the adding.

ગુજરાતના ખેડૂત માટે બનાવેલી એપ. પહેલા 6 મહિના મફત.

Made for Gujarat's farmers. The first 6 months are free.

Google Play પરથી મેળવો Get it on Google Play 6 મહિના મફત, પછી ₹125 / મહિને · નેટ વગર પણ ચાલે · Android (iPhone જલ્દી) 6 months free, then ₹125 a month · Works without internet · Android (iPhone soon)

આ સિઝનમાં ખરેખર કેટલું બચ્યું? How much was really left this season?

દરેક ખર્ચ અને વેચાણ પાક પ્રમાણે નોંધાય. ભાગિયાનો ભાગ પણ ગણાય. સિઝનના અંતે એક જ આંકડો: તમારા હાથમાં શું આવ્યું.

Every cost and sale is kept by crop, and the sharecropper's share is worked out too. At season's end, one number: what you actually kept.

કપાસ · 8 વીઘા · ખરીફ

Cotton · 8 vigha · Kharif

ઉદાહરણ હિસાબ

Example ledger

  1. વેચાણ: 120 મણSold: 120 maan+ ₹1,86,000
  2. બિયારણSeed− ₹9,600
  3. ખાતરFertiliser− ₹21,400
  4. દવા છંટકાવSprays− ₹14,800
  5. મજૂરી (વીણી)Labour (picking)− ₹38,500
  6. ભાગિયાનો ભાગSharecropper's share− ₹25,425
તમારા હાથમાંYou kept ₹76,275

લખવાનો સમય નથી?No time to write it down?

માઇક દબાવીને બોલો: "આજે 6 મજૂર, 350 રૂપિયા". એપ ગુજરાતીમાં સમજીને નોંધી લે.

Press the mic and say it: "6 workers today, 350 rupees". The app understands Gujarati and writes it down.

મજૂરી અને ભાગિયાનો હિસાબ?Wages and the sharecropper?

કોણ કેટલા દિવસ આવ્યું, કેટલો ઉપાડ લીધો, કેટલું બાકી. ભાગિયાનો ભાગ સિઝનના અંતે આપોઆપ ગણાય.

Who came how many days, what advance they took, what is still owed. The sharecropper's share is worked out at season's end.

યાર્ડમાં આજે શું ભાવ છે?What is the yard paying today?

તમારા નજીકના યાર્ડના ભાવ, દિવસમાં ત્રણ વાર તાજા. વેચવા જતાં પહેલાં જોઈ લો.

Prices from your nearest yards, refreshed three times a day. Check before you take the crop in.

ઉદાહરણ · રાજકોટ યાર્ડ · ₹ પ્રતિ મણ Example · Rajkot yard · ₹ per maan કપાસCotton₹1,480 – 1,620 મગફળીGroundnut₹1,150 – 1,310 જીરુંCumin₹4,200 – 4,650

ક્યારે શું કરવું?What needs doing, and when?

વાવણીની તારીખ નાખો. પછી પાકનું કામ દિવસ પ્રમાણે સામે આવે: ખાતર, પિયત, છંટકાવ, વીણી.

Enter the sowing date. The crop's work then comes up day by day: fertiliser, watering, spraying, picking.

કપાસ · દિવસ 45Cotton · day 45 બીજું ખાતર: યુરિયા 25 કિલો / વીઘોSecond dose: urea 25 kg per vigha

ખેતરમાં નેટ ન હોય તો?No signal in the field?

વાંધો નહીં. એપ નેટ વગર પૂરી ચાલે. નેટ આવે ત્યારે બેકઅપ આપોઆપ થઈ જાય.

No problem. The app works fully offline and backs up on its own when the signal returns.

મારો હિસાબ કોણ જોશે?Who will see my accounts?

ફક્ત તમે. આ ત્રણ વચન એપના નિયમોમાં લખેલાં છે.

Only you. These three promises are written into the app's terms.

  • તમારો હિસાબ તમારો જYour records stay yoursરકમો ક્યારેય વેચાતી નથી, જાહેરાતમાં વપરાતી નથી, કોઈને બતાવાતી નથી.Amounts are never sold, used for ads or shown to anyone.
  • તમારા નંબરથી જ ખૂલેOpens only with your numberમોબાઇલ નંબર અને OTP થી લૉગ ઇન. હિસાબનો બેકઅપ ફક્ત તમારા નંબરથી ખૂલે, ફોન બદલો તો પણ.Log in with your mobile number and OTP. Your backup opens only with your number, even on a new phone.
  • ગમે ત્યારે કાઢી નાખોDelete any timeએક બટનથી ખાતું અને બધો ઓનલાઇન હિસાબ કાયમ માટે નીકળી જાય.One button removes your account and all online records for good.

બીજા સવાલOther questions

એપના પૈસા કેટલા?What does it cost?

પહેલા 6 મહિના બધું મફત. પછી ₹125 દર મહિને, UPI કે કાર્ડથી ભરી શકો. ગમે ત્યારે બંધ કરી શકો.

The first 6 months are free. After that it is ₹125 a month, paid by UPI or card. You can stop any time.

ફોન ખોવાય તો હિસાબ જાય?If I lose my phone, do I lose my records?

ના. નવા ફોનમાં એ જ મોબાઇલ નંબરથી લૉગ ઇન કરો, બધો હિસાબ પાછો આવે.

No. Log in on the new phone with the same mobile number and everything comes back.

વીઘાનું માપ અલગ છે, ચાલશે?My vigha is a different size. Will it work?

હા. સેટિંગમાં તમારા ગામનું વીઘાનું માપ પસંદ કરો.

Yes. Choose your village's vigha size in Settings.

iPhone માં ચાલે?Does it work on iPhone?

હાલ Android ફોન માટે છે. iPhone માટે જલ્દી આવે છે.

It is on Android now. iPhone is coming soon.

આ સિઝનનો હિસાબ આજથી.Start this season's accounts today.

Google Play પરથી મેળવોGet it on Google Play

એપ હાલ પસંદગીના ખેડૂતો સાથે ચકાસણીમાં છે. જલ્દી Google Play પર આવશે.The app is in testing with a small group of farmers. It is coming to Google Play soon.

6 મહિના મફત, પછી ₹125 / મહિને · Android (iPhone જલ્દી)6 months free, then ₹125 a month · Android (iPhone soon)